હોમ » વીડિયો » ગુજરાત

PM Modi News | PM Modi એ મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝિલ્યું

ગુજરાત December 5, 2022, 11:48 AM IST | Gujarat, India

વડાપ્રધાન મોદીએ મતદાન કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ કે, મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ દેખાઇ રહ્યો છે. મતદારોનો ભારે આભાર માનું છું કે, તેમણે લોકશાહીનાં આ ઉત્સ્વને આન બાન શાન સાથે ઉજવ્યો. સંભાવના પ્રમાણે ગુજરાતમાં આજે સારું મતદાન થઇ રહ્યું છે. ગુજરાતી મતદારોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર