હોમ » વીડિયો » ગુજરાત

Video: ભારત બંધના બીજા દિવસે પણ વધ્યા ભાવ, મહારાષ્ટ્રમાં પેટ્રોલ રૂ. 90ને પાર

ગુજરાત12:03 PM IST Sep 11, 2018

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા જ કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને પગલે ભારત બંધની જાહેરાત કરી હતી. તેના બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે. ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત નોંધાઈ હતી. પાટણમાં આજનો પેટ્રોલની ભાવ પ્રતિ લીટર રૂ. 81.11 નોંધાયો છે.

Latest Live TV