હોમ » વીડિયો » ગુજરાત

આ ગામ લોકોએ સરકારી સહાયની રાહ જોયા વિના જાત મહેનત જિંદાબાદથી મેળવી જીત

ગુજરાત February 13, 2019, 1:17 PM IST

સરકાર ને વિકાસ ની ગુલ્બાંગો પોકારવા માથી સમય નથી મળતો તો આવા કેટલાય ગામો છે કે રોડ રસ્તા થી વંચિત છે આજે પણ વંચિત છે પણ સંખેડા ના તાલુકા વિકાસ અધિકારી ને ગમે તે રીતે ગામ લોકો ની સમસ્યા ની જાણકારી મળી છે . અને સ્વીકારી પણ રહ્યા છે કે તેમની સમસ્યા નું નિવારણ લાવવા માં આવસે . આગાઉ ના અધિકારીઑ એ પણ ગામલોકો ની સમસ્યા ના નિવારણ માટે વચન આપયા હતા. હવે જોવા નું એ રહે છે કે આ અધિકારી તેમની સમસ્યાને કેટલી વાચા આપે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર