હોમ » વીડિયો » ગુજરાત

સર્વેમાં સામે આવી ચોંકાવનારી હકીકત: ગામડાના લોકો સામાજિક લાંછનના ભયથી નથી કરાવતા સારવાર!

સર્વેમાં માલુમ પડ્યું છે કે, સામાજિક લાંછન દ્વારા વ્યક્તિનાં વ્યક્તિત્વ પર એક એવું સામાજિક કલંક લગાડવામાં આવે છે કે તેનાથી અન્ય લોકો દૂર રહે અથવા તો તેની સાથેનો સબંધ તોડી નાખે છે.

Latest Live TV

તાજેતરના સમાચાર