હોમ » વીડિયો » ગુજરાત

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદJuly 23, 2021, 12:17 PM IST

Gujarat rain forecast: હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતી (Manorama Mohanty)એ આ મામલે જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ (Gujarat Monsoon 2021) થવાની આશા છે.

Latest Live TV

તાજેતરના સમાચાર