હોમ » વીડિયો » ગુજરાત

અમદાવાદઃ કોરોના સમયમાં  Liquor permit લેવા લોકોની પડાપડી, અરજીઓમાં ધરખમ વધારો

અમદાવાદAugust 10, 2021, 12:55 AM IST

Ahmedabad news: કેટલા લોકો તો ડોક્ટર પાસેથી ખાસ માહિતી પણ લઈ રહ્યા છે કે દારૂ પીવાથી કોરોના નહીં થાય એ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં દારૂની કુલ 950 અરજીઓ આવી હતી. વર્ષ 2019માં આંકડો વધીને 2865 સુધી ગયો.

Latest Live TV

તાજેતરના સમાચાર