હોમ » વીડિયો » ગુજરાત

અમદાવાદ: નિવૃત્ત ક્લાસ 2 અધિકારીના પુત્રએ રૂપિયાના વરસાદની લ્હાયમાં રૂ.94 લાખ ગુમાવ્યા

અમદાવાદJuly 18, 2021, 12:15 AM IST

Ahmedabad news: હિતેશ ઉર્ફે ઘનશ્યામ તંત્ર-મંત્રની વિદ્યાર્થી આર્થિક મુશ્કેલીઓ દૂર કરી અઢળક રૂપિયાનો વરસાદ વરસાવવાની લાલચ આપી અલગ-અલગ વિધિના નામે અધિકારીના પુત્રને શિષ્ય બનાવી 3 વાહનો, દાગીના તથા જમીન નામે 94 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર