હોમ » વીડિયો » ગુજરાત

અમદાવાદ : પતિએ પત્નીને હોટલમાં અન્ય યુવક સાથે કઢંગી હાલતમાં પકડી પાડી અને...

અમદાવાદJuly 15, 2022, 10:28 AM IST

Ahmedabad news: હોટલના રૂમમાં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. આ સમયે પ્રેમી અને તેની પત્નીએ ફરિયાદીને તું અહિંયા કેમ આવ્યો છે. તું અહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર