હોમ » વીડિયો » ગુજરાત

મોઢવાડિયાનો સણસણતો આક્ષેપ,'સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડા છૂપાવવાનું બંધ કરે'

અમદાવાદNovember 30, 2020, 6:57 PM IST

અમદાવાદમાં 210 વેન્ટિલેટરમાંથી ખાલી 14 જ ખાલી છે, સરકાર કહે છે આખા રાજ્યમાં 86 દર્દીઓ જ વેન્ટિલેટર પર, સરકાર અધિકારીઓના રવાડે ચઢવાનું બંધ કરે : મોઢવાડિયા

News18 Gujarati

અમદાવાદમાં 210 વેન્ટિલેટરમાંથી ખાલી 14 જ ખાલી છે, સરકાર કહે છે આખા રાજ્યમાં 86 દર્દીઓ જ વેન્ટિલેટર પર, સરકાર અધિકારીઓના રવાડે ચઢવાનું બંધ કરે : મોઢવાડિયા

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading