હોમ » વીડિયો » ગુજરાત

સુરત : આ દૃશ્ય જેલનું નહીં પરંતુ નવી સિવિલ હૉસ્પિટલના બાથરૂમનું છે, શરમજનક કૃત્ય

ગુજરાતMay 16, 2022, 6:53 AM IST

Surat News : સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં આવેલો દર્દી બાથરૂમમાં ગયો અને કર્મચારીઓ તાળુ મારીને જતા રહ્યા  બહાર નીકળવા માટે દર્દી એક કલાક બૂમાબૂમ કર્યા બાદ બહાર કાઢવામાં આવ્યો

Latest Live TV

તાજેતરના સમાચાર