હોમ » વીડિયો » ગુજરાત

Video: નાથનો નેત્રોત્સવ: 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં ભગવાન જગન્નાથજી

ગુજરાત10:26 AM IST Jul 12, 2018

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનું પર્વ જેમ નજીક આવી રહ્યું છે તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. આ બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ થઇ ગઇ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે પરંતુ આ વખતે આટલા વર્ષોમાં આ વિધિ બે દિવસ પહેલા યોજાઇ રહી છે. પંદર દિવસ બાદ ભગવાન જગન્નાથજીના દર્શન થતાં હોવાથી આજે સવારથી દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

Latest Live TV