રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી

  • 23:34 PM April 29, 2023
  • gujarat NEWS18 GUJARATI
Share This :

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વાતવરણમાં એકાએક પલટા બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા પાક પલળ્યા છે તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવા હાલ થયો છે. ત્યાં જ રાજ્યોમાં વિવિધિ સ્થળે વીજળી ગૂલ થઇ ગઇ છે.

તાજેતરના સમાચાર