હોમ » વીડિયો » ગુજરાત

સુરતઃ લગ્નની લાલચ આપીને શિક્ષિકાને હવસનો શિકાર બનાવનાર સહકર્મી શિક્ષક હિતેષ ઝડપાયો

ગુજરાતJune 17, 2021, 4:03 PM IST

26 વર્ષીય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કહેતા શકર્મચારી શિક્ષક હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

Latest Live TV

તાજેતરના સમાચાર