હોમ » વીડિયો » ગુજરાત

ઝોમાટોની બેગમાં દારૂ! આ રીતે ધો-9 પાસ કેવા ચૌધરી બની ગયો 'દારૂ ડિલિવરી બોય'

અમદાવાદAugust 12, 2022, 7:33 AM IST

Ahmedabad News: સોલા વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે ચાણક્યપુરી જનતાનગર ફાટક આગળથી એક યુવક બાઈક લઈને નીકળશે. યુવક પાસે ઝોમાટોની બેગ (Zomato Bag) હશે. તે બેગમાં જમવાનુ નહિ પરંતુ દારૂની બોટલો છે.

Latest Live TV

તાજેતરના સમાચાર