હોમ » વીડિયો » ગુજરાત

Shocking: અમદાવાદમાં ચેઇન ખેંચાતા વૃદ્ધા રસ્તા પર પટકાયા

અમદાવાદ July 20, 2018, 11:36 AM IST

અમદાવાદમાં દિવસેને દિવસે ચેઇન સ્નેચર્સનો ત્રાસ વધતો જાય છે. શહેરમાં વધુ એક ચેઇને સ્નેચિંગના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. એક વૃદ્ધા શાંતિથી ચાલી રહ્યા છે, ત્યારે બાઇક પર આવેલા બે ચેઇન સ્નેચર્સની નજર આ વૃદ્ધાએ પહેરેલ ચેઇન પડી હતી. તક મળતા જ આ શેતાનોએ ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઇ જાય છે. અચાનક જ આવી પડેલી આફત અને ચેઇન સ્નેચરર્સના આતંકથી આ વૃદ્ધા જમીન પર પટકાયા હતા. આ સીસીટીવી ફૂટેજ શહેરના ટીજીબી હોટલની ગલીના હોવાનું જાણવા મળ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર