હોમ » વીડિયો » ગુજરાત

પાર્થિવ પટેલનો પસંદગીકારોને ચોગ્ગો, મોહાલી ટેસ્ટમાં અપાવી ભારતને જીત

અમદાવાદNovember 29, 2016, 5:41 PM IST

લાંબા સમય બાદ પાર્થિવ પટેલની ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ થયો છે. રિધ્ધિમાન સહા ઇજાગ્રસ્ત થતાં પાર્થિવને ઇંગ્લેન્ડ સામેની આ ત્રીજી ટેસ્ટમાં રમવાની તક મળી હતી. પાર્થિવ પટેલ છેલ્લે 2008માં ટેસ્ટ મેચ રમ્યો હતો. આઠ વર્ષ બાદ પુન: પસંદગી થતાં આજે પાર્થિવ પટેલે પસંદગીકારોને પોતાનો જવાબ પણ આપી દીધો છે. પાર્થિવ પટેલે 54 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા સાથે કુલ 67 રન સાથે અણનમ રહ્યો હતો. પાર્થિવે છેલ્લે ચોગ્ગો મારી ભારતને જીત અપાવી હતી. અહીં નોંધનિય છે કે, ગુજ્જુ ખેલાડી પાર્થિવ પટેલનો ટીમ ઇન્ડિયામાં લાંબા સમય બાદ પુન: પ્રવેશ થયો છે. પાર્થિવ છેલ્લે 2008માં ટેસ્ટ મેચ રમ્યો હતો. જોકે હાલમાં તાજેતરમાં રમાયેલી રણજી મેચમાં પાર્થિવનો દેખાવ ઘણો સારો રહ્યો હતો

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર