Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

હોમ » વીડિયો » ગુજરાત

નોટ મામલે બેંક બહાર થઇ મારામારી, જુઓ લાઇવ વીડિયો

અમદાવાદNovember 14, 2016, 5:42 PM IST

નોટ બદલવા માટે બેંક બહારહજુ પણ લોકોની કતારો લાગી રહી છે. ભારે ભીડ અને મુશ્કેલીઓને પગલે લોકો પોતાનો મિજાજ પણ ગુમાવી રહ્યા છે અને બબાલ પણ થઇ રહી છે. આવો જ એક કિસ્સો મુંબઇથી સામે આવ્યો છે. મુંબઇના બાન્દ્રા વિસ્તારની અલ્હાબાદ બેંકની બહાર નોટ બદલવા માટે આવેલા લોકો કતારમાં ઉભા હતા ત્યાં એકાએક બે શખ્સો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. છુટ્ટા હાથની મારામારી બાદ મામલો બીચક્યો હતો અને લાકડી વડે હુમલો કરાયો હતો. જોકે આ ઘટના સમયે કોઇ પોલીસ કર્મી બહાર હાજર ન હોવાથી સ્થિતિ વધુ સ્ફોટક બની હતી.

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર