Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

હોમ » વીડિયો » ગુજરાત

નોટબંધી બીગ ડિબેટમાં પ્રજાએ પુછ્યા અણીયારા સવાલ, જુઓ વીડિયો

અમદાવાદNovember 21, 2016, 5:40 PM IST

આઝાદીને 67 વર્ષ થયા એમાં કોંગ્રેસે 57 વર્ષ રાજ કર્યું છે, એમાં કેટલી ગરીબી દુર કરી, કેટલા ગરીબોને દુર કર્યા, છેવટે તો આમ આદમીને જ પરેશાની થઇ રહી છે. નોટબંધીથી કોને તકલીફ છે? કેટલાક નેતાઓ પોતાની તકલીફો બીજાના માથે ધોઇ રહ્યા છે. પૈસાની અસમાનતા કેમ દુર થતી નથી? આવા અનેક અણીયારા સવાલો પુછાયા, જાણવા ક્લિક કરો

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર