અમદાવાદ ગેંગરેપઃ વૃષભ મારુ અને ગૌરવ મહાવીર દાલમિયાની તસવીરો સામે આવી
અમદાવાદ ખાતે 22 વર્ષની યુવતી પર ગેંગરેપ કરવાના કેસની તપાસ મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. હવે આ કેસની તપાસ મહિલા એડિશનલ ડીજીપી પન્ના મોમાયા કરશે. આ કેસમાં ફરાર રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમો રવાના થઈ ગઈ છે. બીજી બાજુ પીડિત યુવતી પર દુષ્કર્મ કરનાર બે યુવકોની તસવીર સામે આવી છે. યુવતીએ ફરિયાદમાં જેનું નામ લખ્યું છે તે વૃષભ મારુ અને ગૌરવ મહાવીર દાલમિયાની તસવીરો સામે આવી છે.
Featured videos
-
ક્રિશા જન્મી ત્યારે શ્વાસ લઇ શકતી ન હતી, આજે ચિત્રોમાં પ્રાણ પૂરે
-
ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ધૂમ મચાવે છે આ ભાઇ-બહેનની જોડી
-
બંગાળની મીઠાઇનાં 1 પીસનાં 25 રૂપિયા, જુઓ અમદાવાદમાં ક્યાં મળે છે ?
-
ઉત્તર ભારતના સોયા ચાપ ટીક્કાનો ટેસ્ટ અહી માણો, જુઓ Video
-
વૃધ્ધાશ્રમો બન્યા વૃધ્ધો માટે આશીર્વાદરૂપ, અહી છે 3000 પુસ્તકો
-
પઠાણના વિરોધ વચ્ચે 16000 ખીલીથી ચાહકે શાહરુખનું બનાવ્યું સ્કૅચ,આપ્યો પ્રેરણાદાયી સંદેશ
-
Ahmedabad News | Smart City Ahmedabad ને ગંદુ કરવું પડશે ભારે
-
Pramukhswami Shatabdi Mahotsav | સમગ્ર નગરમાં બાળનગરી બની આકર્ષણનું કેન્દ્ર બની
-
Ahmedabad News | EWS આવાસો અંગે મહત્વનો નિર્ણય
-
અમદાવાદમાં SG હાઇવે અને SP રીંગ પર સ્પીડ લીમિટના વધારાનો બોર્ડ લાગશે