હોમ » વીડિયો » ગુજરાત

LIVE | Solar Eclipse In India | આજે ભારતમાં સૂર્ય ગ્રહણ | Solar Eclipse Time

ગુજરાત October 25, 2022, 4:32 PM IST | New Delhi, India

આજે 25 ઓક્ટોબરે, મંગળવારે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થવાનું છે. હિંદુ કેલેન્ડર મુજબ કાર્તિક અમાસ તિથિ પર સૂર્યગ્રહણ થવાનું છે. ત્યારે આ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તમે ગ્રહણ જોઇ શકો છો. આજે સૂર્યગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થવાનું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર