હોમ » વીડિયો » ગુજરાત

ગોંડલઃ પિતરાઈ ભાઈ પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને આપતો હતો ધમકી, દંપતીએ સજોડે ફિનાઈલ પીધું

કચ્છ-સૌરાષ્ટ્રJanuary 8, 2021, 11:40 PM IST

નવ માસ પૂર્વે બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે પ્રેમ લગ્ન અંગે મયુરીના કૌટુંબિક ફઈબાના દીકરા હુસૈન ઉર્ફે કાલીને વાંધો હતો. તલવાર અને ધોકા દેખાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading