હોમ » વીડિયો » ગુજરાત

તબીબ ભરતીની 'હાંસીપાત્ર' જાહેરાત! પસંદગી પામેલા ડોક્ટરોએ સ્ટાફ-સાધનો સ્વખર્ચે લાવવા

ઉત્તર ગુજરાતJuly 28, 2021, 7:09 AM IST

20 હજાર અને 30 હજાર માસિક વેતનથી તબીબોની ભરતી માટે આપાઈ જાહેરાત. જાહેરાત સાથે સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સ્વખર્ચે લાવવાની શરતો મુકવામાં આવી.

Latest Live TV

તાજેતરના સમાચાર