હોમ » વીડિયો » ગુજરાત

આનંદો! સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી

અમદાવાદAugust 15, 2022, 9:59 AM IST

Gujarat Latest Rainfall: સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર