હોમ » વીડિયો » ગુજરાત

11 દિવસની કોરોના પોઝિટિવ બાળકીની મદદે આવ્યા પૂર્વ મેયર, બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું

ગુજરાતApril 14, 2021, 3:35 PM IST

સુરતમાં માત્ર 11 દિવસ પહેલા જન્મ લેનારી બાળકી પણ કોરોના પોઝિટિવ થઈ છે. હાલ તેની ડાયમંડ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

સુરતમાં માત્ર 11 દિવસ પહેલા જન્મ લેનારી બાળકી પણ કોરોના પોઝિટિવ થઈ છે. હાલ તેની ડાયમંડ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

Latest Live TV

તાજેતરના સમાચાર