હોમ » વીડિયો » ગુજરાત

બેંક ખાતા સાથે લિંક મોબાઇલ નંબર બંધ થઈ ગયો હોય તો ચેતી જજો, વાંચો વલસાડના ચકચારી બનાવ વિશે

ગુજરાતMay 25, 2022, 11:23 AM IST

Valsad cyber crime: પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ફરિયાદીના બેંકના એકાઉન્ટ (Bank account) સાથે નોંધાવેલો જૂના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી.

Latest Live TV

તાજેતરના સમાચાર