હોમ » વીડિયો » ગુજરાત

Khambhaliya News | Saurashtra માં શાહનો ઝંઝાવાતી પ્રચાર

ગુજરાત November 22, 2022, 9:32 AM IST | Gujarat, India

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે જામખંભાળિયામાં અમિત શાહે જનમેદનીને સંબોધન કર્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું. કોંગ્રેસ સત્તામાં નથી તો કઇ રીતે કામ બોલે છે. કામ ભાજપે કર્યા છે કોંગ્રેસે નહીં.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર