હોમ » વીડિયો » ગુજરાત

Junagadh News | કેફી પીણું પીતા 2 ના શંકાસ્પદ મોત

ગુજરાત November 29, 2022, 10:58 AM IST | Junagadh, India

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ, જૂનાગઢમાંથી એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં બે રીક્ષા ચાલકોએ ઝેરી પીણું પી લેતા તેમનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રીક્ષા ચાલકે દારૂ સમજી પીણું પીધું હતું, આ બાદ મોત તે બન્નેનું મોત નીપજ્યું હતું. આ બન્ને શખ્સોનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર