હોમ » વીડિયો » ગુજરાત

જો બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ: BJP ધારાસભ્ય

ગુજરાત11:08 AM IST Oct 11, 2018

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. પરપ્રાંતિઓ ઉપર હુમલાઓની ઘટનાઓ બાદ રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે. વિપક્ષનેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર પોતાનો પક્ષ મુકી રહી છે. આવી સ્થિતિમાં હિંમતનગરના ભાજના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો સામે આવ્યો છે. ભાજપના નેતા જ ભાજપ સરકારનો વિરોધ કરતા હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ રોજગાર નહીં અપાય અને જો બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ એવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.

Latest Live TV