હોમ » વીડિયો » ગુજરાત

Video: કચ્છ બોર્ડ ઉપર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવમાં આવ્યું

ગુજરાતFebruary 26, 2019, 4:05 PM IST

પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છૂપાયેલા જૈશ-એ- મોહમ્મદનાં આતંકીઓ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી કરી છે.  સેનાની આ કાર્યવાહીની અસર દેશના વિવિધ સરહદી રાજ્યોમાં પડી રહી છે. ગુજરાતના કચ્છની સરહદે સુરક્ષા વધારાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોબ સરહદે બોલાવવામાં આવ્યા છે. તો કચ્છ બોર્ડ ઉપર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવમાં આવ્યું હતું.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર