Gujarat Winter News | વાતાવરણમાં ગુલાબી ઠંડી પ્રસરી

  • 09:03 AM November 25, 2022
  • gujarat NEWS18 GUJARATI
Share This :

Gujarat Winter News | વાતાવરણમાં ગુલાબી ઠંડી પ્રસરી

પહાડો પર થઈ રહેલા બરફવર્ષાની વચ્ચે ફક્ત મૌસમનો મિજાજ જ નથી બદલાયો, પણ દેશના અમુક વિસ્તારોમાં હવે શીતલહેરની પણ શરુઆત થઈ ચુકી છે. દિલ્હી-એનસીઆરથી લઈને યૂપી-બિહારમાં જોરદાર ઠંડી પડી રહી છે. તો વળી રાજસ્થાનમાં પણ શીતલહેરને દસ્તક દઈ દીધી છે.

તાજેતરના સમાચાર