Gujarat Result 2022 | જીત તરફ આગળ વધી રહ્યું છે BJP
Gujarat Election Results:ગુજરાત ચૂંટણીનાં પરિણામોનાં શરૂઆતી વલણમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ જતું દેખાઇ રહ્યું છે. 151 બેઠકો પર BJP આગળ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ 18 બેઠકો પર, આપ આઠ બેઠકો પર અને અન્ય ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
Featured videos
-
રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!
-
શિક્ષક કભી સાધારણ નહીં હોતા! બનાસકાંઠાના માસ્તરે કર્યું એવું કામ કે વિદેશીઓ ચોંકી ઉઠ્યા
-
ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત
-
ગુજરાતી મહિલાએ ભગવાન શ્રીકૃષ્ણની 51 અલૌકિક તસવીરો તૈયાર કરી
-
અધધ... કરોડો રૂપિયાની કિંમતની 33 હજાર બોટલ દારૂ પર ફર્યું બુલડોઝર
-
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, પોલીસ લખેલી ટુ વ્હીલરમાં આવીને કરી ગાળાગાળી
-
ગ્રીન વડોદરા - સેફ વડોદરાનાં વિચાર સાથે શી ટીમ ચલાવી રહી છે ઇ-બાઈક
-
G20 થકી કચ્છના પ્રખ્યાત બન્ની વિસ્તારમાં ખુશીઓ છવાઈ, તૈયારીઓ પૂરજોશમાં
-
અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે, ધોરણ 12માં અભ્યાસ કરતા નીલે બનાવી સોલાર સાઇકલ
-
ગુજરાતમાં માવઠાની અસર, ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા