હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election Results 2022 | અમદાવાદમાં બેલેટ પેપરની ગણતરીમાં BJP આગળ

ગુજરાત December 8, 2022, 10:54 AM IST | Gujarat, India

ગુજરાત ચૂંટણી પરિણામ લાઇવ: ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર બેલેટ પેપર પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. જેના શરૂઆતી વલણમાં ભાજપ આગળ છે જ્યારે આપનું ખાતુ ખુલ્યું નથી. ત્યારે 121 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. બે બેઠકો પર અન્ય આગળ છે. 41 બેઠકો પર કોંગ્રેસ આગળ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર