હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election Update | કેમ મોટા નેતાઓએ કરી પીછેહઠ?

ગુજરાત November 10, 2022, 7:47 AM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા વિજય રૂપાણી સમયનું આખું મંત્રીમંડળ કપાયું છે. વિજય રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે. આ નેતાઓએ પૈકીના કેટલાક વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ સહિતના નેતાઓએ તો જાતે જ સરકી જવાનું મુનાસીબ માન્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર