હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election Update | કોણ હશે BJPના ઉમેદવાર? | Candidate List

ગુજરાત October 27, 2022, 4:39 PM IST | Gujarat, India

આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ શહેરની વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. શાહીબાગ ખાતે ચાર બેઠકો યોજાઈ સેન્સ પ્રક્રિયા યોજાઇ છે. જેમાં નરોડા, અસરવા, દાણીલીમડા અને દરિયપુર બેઠક માટે સેન્સ લેવાઈ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર