હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election Update | Saurashtra ની રાજનીતિ અંગે મોટા સમાચાર | Politics

ગુજરાત November 7, 2022, 11:43 AM IST | Gujarat, India

રાજ્યમાં ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. ત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર સામે આવ્ચા છે. ખોડલધામના લોબિંગ અંગે ભાજપ સાંસદે ખુલાસો કર્યો છે. રમેશ ટીલાળાની ચૂંટણી લડવા અંગે સાંસદ રમેશ ધડુક નિવેદન આપતા કહ્યુ છે કે, રમેશ ટીલાળા રાજકોટની બેઠકથી લડવા માગે છે પરંતુ રાજકોટની કઈ બેઠક તે અંગે ખુલાસો કર્યો નથી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર