હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election Result 2022 | BJP એ ફરી જીત્યો જનતાનો વિશ્વાસ

ગુજરાત December 8, 2022, 3:25 PM IST | Gujarat, India

ગુજરાત ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજયનો વિજયોત્સવ કમલમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સી.આર પાટીલે જણાવ્ચુ હતુ કે, ગુજરાતની જનતાનાં આશીર્વાદથી ભાજપનો વિજય થયો છે. પ્રદેશમાં પ્રચંડ બહુમતથી રાજ્યમાં ફરીથી સરકાર બનાવવાનો સંકલ્પ સિદ્ધ થયો છે. પીએમ મોદી આ વિજયનાં શિલ્પકાર છે. તેમણે ન માત્ર જનસભા કરી પરંતુ સાથે ભવ્ય રોડ શો પણ કર્યો છે. આ સાથે સી.એમ પટેલનો પણ આભાર માનું છું.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર