હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election News | ગુજરાત વિરોધીઓને રાહુલનું સમર્થન

ગુજરાત November 19, 2022, 11:56 AM IST | Gujarat, India

ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની દુશ્મનાવટ દર્શાવી છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્રિય સ્થાન આપીને, રાહુલ ગાંધી બતાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત આ સહન નહીં કરે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર