હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | મતદાતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ | Election Update

ગુજરાત December 1, 2022, 11:24 AM IST | Gujarat, India

રાજ્યમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. આજે ગુજરાત વિધાનસભી ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકોનાં ઉમેદવારોનું ભાવિ આજે 2.39 કરોડ મતદારો ઇવીએમમાં કેદ કરશે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર