હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | 8 ડિસેમ્બરે આવશે જનાદેશ

ગુજરાત November 3, 2022, 3:54 PM IST | Gujarat, India

Gujarat Assembly Elections 2022 Date: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર