હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | સમાન નાગરિક ધારા અંગે સરકાર લાવશે પ્રસ્તાવ

ગુજરાત October 29, 2022, 3:38 PM IST | Gujarat, India

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સામે આવી રહ્યો છે. સમાન નાગરિક ધારા અંગે રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર