હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન

ગુજરાત November 3, 2022, 3:58 PM IST | Gujarat, India

ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર