હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022: PM મોદીનો આજથી ત્રણ દિવસ પ્રચંડ પ્રચાર, આજે વલસાડમાં સભાને સંબોધશે

ગુજરાત November 19, 2022, 10:40 AM IST | Gujarat, India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વલસાડ જીલ્લામાં PM મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. વાપીમાં ભવ્ય રોડ-શો યોજાશે તેમજ જુજવામાં જંગી સભા સંબોધશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર