હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 : ગુજરાતની રાજનિતીમાં નીતીશ કુમારની એન્ટ્રી, JDU-BTP ગઠબંધન

ગુજરાત November 7, 2022, 4:00 PM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર