હોમ » વીડિયો » ગુજરાત

Gujarat election 2022 news | BJP ઉમેદવારોની ચોથી યાદી જાહેર

ગુજરાત November 15, 2022, 10:21 AM IST | Gujarat, India

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર