હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | Congress ને જાહેરાત બાદ બદલવા પડ્યા ઉમેદવાર

ગુજરાત November 11, 2022, 4:10 PM IST | Gujarat, India

નવસારીની ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલ્યો છે. ન્યૂઝ18 ગુજરાતીએ ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર થયા બાદ બદલશેની માહિતી પ્રસારિત કરી હતી. વિવાદ વધતા કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલવાની નોબત આવી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર