હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022: ભાજપે વધુ 6 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

ગુજરાત November 12, 2022, 11:10 AM IST | Gujarat, India

આજે શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર