હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 | ચૂંટણી પહેલા મહેસાણા BJP માં ભડકો

ગુજરાત October 29, 2022, 8:51 PM IST | Gujarat, India

મિશન 2022માં 125 બેઠકના લક્ષ્યાંક સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને પ્રજા સુધી વાત પહોંચાડવા માટે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિવસે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર