હોમ » વીડિયો » ગુજરાત

GUJARAT DRUG BUST | પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઇન જપ્ત | heroin case

ગુજરાત October 8, 2022, 1:14 PM IST

Major Operation ICG And ATS: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કુલ 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન પાકિસ્તાની બોટમાં ઝડપાયું છે. આ પાકિસ્તાની બોટ સાથે કુલ 6 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર