હોમ » વીડિયો » ગુજરાત

નાણામંત્રી પાસે જોવા મળી 'ખાટલી ભરત' થીમ વાળી પોથી, જાણો શું છે તેની વિશેષતા?

ગુજરાત February 24, 2023, 2:52 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Gujarat Budget 2023: આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ વખતે બજૅટ પોથી આકર્ષણનું કેન્દ્ર બની છે. નાણામંત્રી પાસે જોવા મળી ખાટલી ભરત થીમ વાળી પોથી જોવા મળી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર