હોમ » વીડિયો » ગુજરાત

દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદીયા પહોંચ્યા માંડવી, પીડિત પરિવારને મળ્યા, શું કહ્યું?

ગુજરાતDecember 26, 2016, 3:07 PM IST

ભાવનગરના માંડવીમાં મહિલા પર બળાત્કાર બાદ હત્યાના બનાવ બાદ હવે રાજકારણ પણ ગરમાયું છે. આ મુદ્દાનો રાજકીય લાભ લેવા પાર્ટીઓ પણ મેદાનમાં આવી છે.દિલ્હી ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી સિસોદિયાએ મુખ્ય આરોપીઓ નાસતા-ફરતા હોવાનું જણાવ્યું હતું.વડાપ્રધાનને પણ ટ્વિટ કરીને ગામની સ્થિતિ અંગે જણાવ્યું હતું. મનિષ સિસોદિયાએ CBI તપાસની માગ કરી હતી.માંડવી ગામની યુવતીઓ-મહિલાઓ અસલમાત હોવાનું જણાવ્યું હતું. મનિષ સિસોદીયાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં નથી લેવાતા.કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાથી આપી માહિતી.પોતે કેન્દ્રિય ગૃહમંત્રીને મળીને SP, PSIની બદલીની માંગ કરશે.CBI તપાસની માગ પણ કરશે.મનિષ સિસોદીયાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વતા પાઠવીહતી.વંદના પટેલ,કનુભાઈ કલસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર